in ,

Gujarati PDF form for treatment assistance in cases of kidney, heart, cancer, and liver disease

Gujarati Treatment Assistance Form for Heart, Cancer, Liver Disease, and Kidney Disease

Gujarati Gujarat kidney/Heart/Cancer/Liver Disease treatment assistance form PDF is available for free download below the article.

Gujarati PDF form for treatment assistance in cases of kidney, heart, cancer, and liver disease

Gujarati Kidney/Heart/Cancer/Liver Disease Treatment Aid Form

Gujarati kidney/Heart/Cancer/Liver Disease Treatment Assistance Form in PDF read online or free download from the link provided at the bottom of the article.

गुजरात किडनी / हार्ट / कैंसर / लिवर रोग उपचार सहायता फ़ॉर्म एक महत्वपूर्ण दस्तावेज़ है जो गुजरात राज्य में किडनी, हार्ट, कैंसर और लिवर रोगों के इलाज की सहायता प्राप्त करने के लिए आवश्यक होता है। यह फ़ॉर्म उन व्यक्तियों के लिए होता है जिन्हें ये गंभीर बीमारियाँ हैं और उनके पास उनके उपचार की वित्तीय सहायता की आवश्यकता होती है। गुजरात किडनी / हार्ट / कैंसर / लिवर रोग उपचार सहायता फ़ॉर्म का उपयोग करके, रोगियों को उनके गंभीर बीमारियों के उपचार की वित्तीय सहायता प्राप्त करने का अवसर मिलता है और उन्हें उच्च-मानक चिकित्सा सेवाओं तक पहुँचने में मदद मिलती है। यह फ़ॉर्म उन लोगों की मदद करता है जो अपने स्वास्थ्य की देखभाल के लिए वित्तीय सहायता की आवश्यकता होती है और उनके इलाज की प्रक्रिया को सुविधाजनक बनाता है।

Gujarat Kidney/Heart /Cancer /Liver Disease Treatment Assistance Form (Details)

(૧) ૬૯ ઈ અરજી માન. મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરતી સહાય માટેની અરજી. (આપે કરેલ અરજીમાં સહી નથી.)

(ર) કેસપેપર્સ હોસ્પિટલના ઓ.પી.ડી. કેસ પેપર્સ તથા તબીબી કેસનું રેકર્ડ/વૈદકીય નોંધ પત્રિકાની સંપૂર્ણ ઝેરોક્ષ નકલ.

(3) ખર્ચનો અંદાજ હોસ્પિટલએ આપેલ સારવાર/ઓપરેશન ખર્ચનો અંદાજ અસલમાં રજૂ કરવો.

હૃદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલઃ.

[૧] યુ. એન. મહેતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦ ૦૧૬

[૨] શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬

[3] ધરમસિંહ દેસાઇ મેમોરીયલ મેથોડીસ્ટ ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડિયોલોજી, મીશન રોડ, નડિયાદ-૩૮૭ ૦૦૨

[૪] શ્રી બી. ડી. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટયુટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રીંગ રોડ, સુરત-૩૯૫ ૦૦૧

[૫] ઇ.એમ.ચેરીટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટ, પ્લોટ નં. ૧ થી

૮, સિધ્ધકુટીર ઇન્ડ એસ્ટેટ, ચોથો માળ, સિધ્ધકુટીર મંદિરની બાજુમાં, વરાછા ફાયર બ્રિગેડની સામે, વરાછા રોડ, સૂરત-૬.

કિડની ટ્રાપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ.

[૧] ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સીવીલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦ ૦૧૬

[૨] મૂળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, ડૉ. વીરેન્દ્ર દેસાઇ રોડ, નડિયાદ-૩૮૭ ૦૦૧.

કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલઃ.

[૧] ધી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટયુટ(એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ),સીવીલ હોસ્પિટલ કેમ્પસ,અસારવા, અમદાવાદ-૧૬

[૨] રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયુટ, ૧, તિરૂપતી નગર, નિર્મલા કોન્વન્ટની સામે, રાજકોટ-૦૭ ડૉકટરનું પ્રમાણપત્રઃ

હોસ્પિટલમાં ઓપરેશન કરવાનું બાકી છે તે મુજબનું સંબંધિત ડૉકટરનું પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવું. નોંધઃ

(૧) ઓપરેશન થઇ ગયેલ હોય કે

(ર ) સહાય મંજૂર થયા પહેલાં ઓપરેશન કરાવવમાં આવેલ હોય તેવા કેસોમાં વિચારણા કરવામાં આવશે નહીં.

(૫) રેશનકાર્ડ: રેશનકાર્ડની સહી સિકકા સાથેની પ્રમાણિત નકલ.

(૬) નથ આવકનો દાખલો: આપના કુટુંબની વાર્ષિક આવક અંગે સંબંધિત મામલતદારશ્રીનો આવકનો દાખલો અસલમાં રજૂ કરવો.

6) સોગંદનામુઃ આપના કુટુંબની વાર્ષિક આવક તથા જરૂરી માહિતી અંગે નકકી કરેલ નિયત નમૂના મુજબ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર પર નોટરી અથવા મામલતદાર કોર્ટમાં સોગંદનામુ કરાવીને અસલમાં રજૂ કરવું. (નમૂનો સામેલ છે.)

(૮) ભલામણપત્ર: માન. મુમંત્રીશ્રીના રાહતફંડમાંથી દર્દીને સહાય આપવા અંગે માન. સંસદસભ્યશ્રી અથવા માન. ધારાસભ્યશ્રીનો ભલામણપત્ર અસલમાં રજૂ કરવો. (આ ભલામણપત્ર માન. મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરીને લખવા વિનંતી.).

Download the Gujarati PDF form for treatment assistance in cases of kidney, heart, cancer, and liver disease

You can download the Gujarati form for treatment assistance in cases of kidney, heart, cancer, and liver disease pdf using the link given below.